શોધખોળ કરો
કરીના કપૂરે બતાવ્યો સોનોગ્રાફી રિપોર્ટ, તો ફેન્સ થયા આશ્ચર્યચક્તિ, જાણો શું છે મામલો
કરીના કપૂરની પોસ્ટે જગાડ્યું કુતૂહલ
1/5

કરીના કપૂર તેની સ્ટાઇલ અને લૂકને કારણે ચર્ચાંમાં રહે છે. આ સાથે તે કંઇક એવું કરી જાય છે કે, તેના કારણે પણ લાઇમલાઇટમાં રહે છે. તેમણે હાલ કંઇક આવું જ કર્યું છે કે, ફેન્સને લાગે છે. તે ફરી ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે.
2/5

કરીના કપૂરે હાલ સોશિયલ મીડિયા પર સોનોગ્રાફીની ફોટો શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું છે કે. “એક એક્સાઇટિંગ ચીજ પર કામ કરી રહી છું”કરીનાની આ તસવીર જોઇને ફેન્સ પૂછી રહ્યાં છે કે, શું ફરી ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે?
Published at : 10 Jul 2021 02:42 PM (IST)
આગળ જુઓ




















