શોધખોળ કરો
કરણ જોહરે આ એક્ટરને ફિલ્મ ‘દોસ્તાના -2’માંથી હટાવ્યો, હવે પછી ક્યારેય તેની સાથે કામ ન કરવાનો કર્યો નિર્ણય, જાણો શું છે કારણ
kartik_Aaryan_
1/8

‘પ્યાર કા પંચનામા’થી લોકપ્રિય બનેલો એક્ટર કાર્તિક આર્યન એક લાંબા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે અને હાલમાં મોટો મોટા ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો તેની સાથે કામ કરી રહ્યાં હતા. કાર્તિકનું સપનું હતું કે, તે ક્યારેક કરણ જોહર સાથે પણ કામ કરે.
2/8

કાર્તિકને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ દોસ્તાના-2માં તક મળી હતી પરંતુ તેમાંથી તેને હટાવી દેવામાં આવ્યો છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મ દોસ્તાના-2 માંથી કાર્તિક આર્યનને હટાવી દીધો છે. અને તેની સાથે હવે ભવિષ્યમાં ક્યારેય સાથે કામ ન કરવાનો નિર્મણ કર્યો છે.
Published at : 16 Apr 2021 01:43 PM (IST)
આગળ જુઓ





















