શોધખોળ કરો
Katrina Vicky Wedding: લગ્નના ચાર દિવસ પહેલા વિક્કી કૌશલના ઘરે બ્લેકલેસ ડ્રેમાં દેખાઇ કેટરીના
katrina
1/4

Katrina Kaif At Vicky Kaushal House: બોલીવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) અત્યારે તેમના લગ્નને લઈને સમાચારોમાં છવાયેલા છે. આ બધાની વચ્ચે કેટરીના રવિવારે મોડી રાતે પોતાના થનારા પતિને મળવા તેના ઘરે પહોંચી હતી. આ સમયે તે ખૂબસૂરત અંદાજમાં જોવા મળી હતી.
2/4

લગ્નના ચાર દિવસ પહેલા વિક્કી કૌશલના ઘરે પહોંચેલી કેટરીનાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં કેટરીના સફેદ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં નજર આવી રહી છે.
Published at : 06 Dec 2021 03:02 PM (IST)
આગળ જુઓ





















