શોધખોળ કરો
Lata Mangeshkar Passes Away: સ્વર કોકિલા લત્તા મંગશકરે 5 વર્ષની ઉંમરે શરૂ કર્યો હતો સફર, 7 દશક સુધી ચાલ્યો, 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા
લત્તા મંગેશકર અલવિદા
1/5

સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
2/5

કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગઇ કાલે તબિયત વધુ લથડતાં દીદી આશા મંગેશકર હોસ્પિટલ પહોંચ્યા હતા અને દીદી સાથે મુલાકાત કરી હતી.
Published at : 06 Feb 2022 10:18 AM (IST)
આગળ જુઓ





















