શોધખોળ કરો
In Pics: ક્યારેક ચોટી પકડી તો ક્યારેક ટૉન્ડ લેગ કર્યા ફ્લૉન્ટ, Malaika Aroraએ કેમેરા સામે દિલ ખોલીને આપ્યા કિલર પૉઝ......
એક્ટ્રેસે ચોટી સ્ટાઇલમાં વાળને બાંધીને પોતાના સેક્સી લૂકને કમ્પલેટ કર્યો છે.
ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Malaika Arora Photos: મલાઇકા અરોડા બૉલ્ડ લૂક્સ અને ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે, હવે મલાઇકા અરોડાએ પોતાના લેટેસ્ટ ફોટોઝ પૉસ્ટ કર્યા છે, જેમાં તે કિલર પૉઝથી ફેન્સને દિલોમાં હલચલ પેદા કરી રહી છે.
2/8

મલાઇકા અરોડાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
Published at : 09 Apr 2023 03:55 PM (IST)
આગળ જુઓ





















