શોધખોળ કરો

ફિલ્મોની આ બિન્દાસ એક્ટ્રેસે પોતાના ઘરની બાલકનીમાં કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ, ટૉપલેસ તસવીરો વાયરલ

Esha Gupta

1/8
Esha Gupta Topless: બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા (Esha Gupta) એ સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Esha Gupta Instagram)

2/8
ઇશા ગુપ્તાના આ ટૉપલેસ ફોટોશૂટ એકદમ ડેરિંગ અંદાજમાં બાલ્કનીમાં ઉભી રહીને કરાવ્યુ છે. (Photo Credit: Esha Gupta Instagram)

3/8
બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ (Esha Gupta) તાજેતરમાં જ હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોઇને હરકોઇ ચોંકી ગયા છે. તેને બાલકનીમાં ઉભા રહીને ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યુ છે, અને કહ્યું છે કે આજને પ્રેમ કરો અને કાલને પ્રેમ કરો. (Photo Credit: Esha Gupta Instagram)

4/8
ઉલ્લેખનીય છે કે, ઇશા ગુપ્તા ફિલ્મો વધુ પોતાના ડેરિંગ અંદાજને લઇને જ છવાયેલી રહે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ઇશા ગુપ્તાએ કોઇ ટૉપલેસ ફોટોશૂટથી તમામને હેરાન કરી દીધા છે, પરંતુ હંમેશાથી જ તે પોતાનો આવો સિઝલિંગ અંદાજ ફેન્સની સાથે શેર કરતી રહે છે.  (Photo Credit: Esha Gupta Instagram)

5/8
વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇમરાન હાશમીની સાથે ફિલ્મ 'જન્નત 2'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. (Photo Credit: Esha Gupta Instagram)

6/8
ઇશા ગુપ્તા 35 વર્ષની છે, અને સિંગલ લાઇફ એન્જૉય કરે  છે. ઇશા ગુપ્તાનો બૉલ્ડ અવતાર જોઇને મહેશ ભટ્ટે તો તેને હિન્દુસ્તાની એન્જેલિના જોલી (Angelina Jolie)ની ઉપાધિ આપી દીધી હતી. (Photo Credit: Esha Gupta Instagram)

7/8
Esha Gupta
Esha Gupta
8/8
Esha Gupta
Esha Gupta

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget