શોધખોળ કરો
Pics: મોનાલિસાનો સૌથી હૉટ લૂક આવ્યો સામે, ઓફ શૉલ્ડર પહેરીને બૉલ્ડનેસની તમામ હદો વટાવી....
એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, ત્યારે તે ગણતરીની મિનીટોમાં જ વાયરલ થઇ જાય છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

એક્ટ્રેસ મોનાલિસા હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી પોતાના ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
2/7

તાજેતરમાં અભિનેત્રી મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
Published at : 14 Oct 2023 11:54 AM (IST)
આગળ જુઓ





















