શોધખોળ કરો
Lockdown Workout Pics: જીમ છે બંધ પરંતુ ફિટ રહેવા માટે ઘરે જ જોરદાર પરસેવો પાડી રહી છે કરિના કપૂર ખાન, જુઓ તસવીરો.....
Kareena Kapoor
1/9

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપ્યો છે. આના મહિના બાદ તે પોતાના કામમાં જોડાઇ ગઇ હતી. જોકે ડિલીવરી બાદ તેનુ વજન ખુબ વધી ગયુ હતુ, છતાં કેટલાય પ્રૉજેક્ટ પર કામ કરી રહી હતી. પરંતુ મુંબઇમાં ફરીથી લૉકડાઉન લાગવાથી તે પોતાના જુના શેપમાં આવવા ઘરે જ પરસેવો પાડી રહી છે.
2/9

કરિના કપૂર ખાને તાજેતરમાં જ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર કેટલીય તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે વર્કઆઉટ કરતી દેખાઇ રહી છે.
Published at : 10 May 2021 02:36 PM (IST)
આગળ જુઓ





















