શોધખોળ કરો
નાગાર્જૂનના ઘરની પુત્રવધુ બનતા પહેલા આ સ્ટારની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી સામંથા અક્કિનેની, નામ જાણીને રહી જશો દંગ
Samantha
1/9

મુંબઇઃ સામંથા અક્કિનેની સાઉથની સૌથી ફેમસ અભિનેત્રીઓમાં સામેલ છે. સામંથા અક્કિનેનીએ ટૉલીવુડની સાથે બૉલીવડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે. આની સાથે જ સામંથા અક્કિનેની પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચમાં રહે છે.
2/9

સામંથા અક્કિનેનીએ વર્ષ 2017માં ટૉલીવુડ સુપરસ્ટાર નાગાર્જૂનના દીકરા નાગા ચૈતન્યની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દેશના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ છે. આ લગ્ન અને લગ્નની એક ડીટેલ ખુબ ચર્ચાઓમાં રહી, પરંતુ આજે અમે તમને સામંથાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાત બતાવવા જઇ રહ્યાં છે, જે કદાચ તેના ફેન્સ જાણે છે.
Published at : 19 Apr 2021 01:53 PM (IST)
આગળ જુઓ




















