શોધખોળ કરો
Mahesh Bhupathi Birthday Special:આ કારણે લારા દત્તા થઇ ગઇ હતી મહેશ ભૂપતિ પર ફિદા, ખૂબ જ દિલચશ્પ છે બંનને લવસ્ટોરી
મહેશ ભૂપતિ -લારા દત્તા
1/5

Mahesh Bhupathi Birthday Special:બોલિવૂડ અને ભારતીય ક્રિકેટ ખેલાડીઓ વચ્ચેનો સંબંધ ચોલી અને દામન જેવો છે. બોલિવૂડ અભિનેત્રી અને ક્રિકેટરના પ્રેમ અને લગ્નની વાતો લગભગ દરેક જણ જાણે છે. એક સમયે બોલિવૂડ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા અને ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિની લવસ્ટોરીની ચર્ચા દરેક જગ્યાએ થતી હતી અને આજે બંને હમસફર છે.
2/5

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા અને મહેશ ભૂપતિની પહેલી મુલાકાત ખૂબ જ ખાસ હતી. આ બંને બેંગ્લોરના છે. એવું કહેવાય છે કે મહેશ ભૂપતિએ વર્ષ 2000માં મિસ યુનિવર્સ બન્યા બાદ લારા દત્તાને પહેલીવાર જોઈ હતી. જો કે, મહેશ ભૂપતિ મિસ યુનિવર્સ પહેલા વિશ્વ પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી બની ગયા હતા. લારા દત્તાને પહેલીવાર જોયા પછી, તેને પસંદ કરવા લાગ્યો.
Published at : 07 Jun 2022 10:33 AM (IST)
આગળ જુઓ





















