શોધખોળ કરો
Photos: 50ની ઉંમરમાં Mandira Bediએ શેર કરી બૉલ્ડ બિકીની તસવીરો, ફેન્સ પણ રહી ગયા જોતા
ફિટનેસના મામલામાં લાખો લોકો બૉલીવુડ સ્ટાર્સને ફોલો કરે છે, હીરો હોય કે હીરોઇને મોટા ભાગના ફિલ્મ સ્ટાર પોતાની ફિટનેસને લઇને ખુબ સતર્ક રહે છે.
ફાઇલ તસવીર
1/5

Mandira Bedi Hot Photo: ફિટનેસના મામલામાં લાખો લોકો બૉલીવુડ સ્ટાર્સને ફોલો કરે છે, હીરો હોય કે હીરોઇને મોટા ભાગના ફિલ્મ સ્ટાર પોતાની ફિટનેસને લઇને ખુબ સતર્ક રહે છે. વળી, જ્યારે વાત ફિટનેસ અને સ્ટાઇલની આવે છે તો આપણે મંદિરા બેદીને કઇ રીતે ભૂલી શકીએ. મંદિરા બેદી હંમેશા પોતાની હૉટ અદાઓ અને અંદાજ માટે જાણીતી છે. હાલમાં તેની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
2/5

એક્ટ્રેસ મંદિરા બેદી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ મંદિરા બેદી 50 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેની ફિટનેસ જોઇને ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે. તે એક યુવા એક્ટ્રેસ જેવી જ દેખાઇ રહી છે.
Published at : 24 Jul 2022 11:16 AM (IST)
આગળ જુઓ





















