હોમફોટો ગેલેરીમનોરંજનMouni Roy Photos : એક્ટ્રેસ મૌની રોયનો 'જલપરી' લૂક જોઇને થઈ જશો ફીદા
Mouni Roy Photos : એક્ટ્રેસ મૌની રોયનો 'જલપરી' લૂક જોઇને થઈ જશો ફીદા
By : abp asmita | Updated at : 21 Jan 2022 11:33 AM (IST)
thumb
1/8
બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયની વધુ તસવીરો સામે આવી છે. બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે લગ્નનના સમાચારો વચ્ચે વધુ એકવાર તેણે તસવીરો શેર કરી છે. તેણે હવે જલપરી લૂકમાં તસવીરો શેર કરી છે. જેમાં તેણે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે.
2/8
મૌનીએ તાજેતરમાં જ વ્હાઇટ એન્ડ ગોલ્ડન શરારામાં તસવીરો શેર કરી હતી. મૌની પર કપડા ખૂબ શૂટ કરી રહ્યા છે.
3/8
મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમજ તસવીરો શેર કરતી રહી છે.
4/8
મૌનીની આ અદાઓ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
5/8
મૌનીની આ તસવીરોને લાખો ફેન્સે લાઇક કરી છે.
6/8
આ તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે.
7/8
આ સિવાય મૌનીએ યલો બિકિનીમાં પણ તસવીરો શેર કરી રહી છે. જેમાં તે ખૂબ આકર્ષક લાગી રહી છે.