શોધખોળ કરો
હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી પહેલી વાર બોલી નતાશા સ્ટેનકોવિક, કહ્યું – હાર્દિક અને હું એક...
Natasa Stankovic On Divorce: હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી નતાશા સ્ટેનકોવિક સતત ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ છૂટાછેડા પછી એક્સ હસબંડ હાર્દિકને પોતાની ફેમિલી ગણાવી છે.
હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી એવા સમાચાર હતા કે નતાશા સ્ટેનકોવિક પોતાના દેશ સર્બિયા પાછી જશે. જોકે હવે નતાશાએ પોતે આ અફવાઓની સચ્ચાઈ જણાવી છે. નતાશાએ કહ્યું છે કે અહીં તેમની ફેમિલી છે.
1/6

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા નતાશાએ કહ્યું - 'શહેરમાં ચર્ચા છે કે હું પાછી જઈ રહી છું. પણ હું પાછી કેવી રીતે જઈશ? મારું એક બાળક છે. બાળક અહીં જ સ્કૂલ જાય છે. આ શક્ય નથી. આવું નહીં થાય.'
2/6

નતાશાએ આગળ કહ્યું - 'બાળકે અહીં જ રહેવું પડશે. એ અહીંનો છે. આખરે મારી ફેમિલી અહીં છે. અમે (હાર્દિક અને હું) હજી પણ એક ફેમિલી છીએ. અમારું એક બાળક છે, અને ગમે તે થાય એ બાળક હંમેશા અમારા માટે એક ફેમિલી રહેશે.'
Published at : 10 Nov 2024 11:25 AM (IST)
આગળ જુઓ



















