શોધખોળ કરો
Highest Paid South Actress: નયનતારાથી લઇને સમંથા પ્રભુ, સાઉથ ઇન્ડસ્ટ્રીઝની આ એક્ટ્રેસ એક ફિલ્મ માટે લે છે મોટી ફી
ફાઇલ તસવીર
1/10

સાઉથ એક્ટરની સાથે સાઉથ એક્ટ્રેસની પણ ખૂબ ચર્ચા થાય છે. નયનતારા, સમાંથા પ્રભુ અને રશ્મિકા મંદાના એક ફિલ્મ માટે કેટલી ફી લે છે. આવો જાણીએ.
2/10

સમંથા રૂથ પ્રભુએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પુષ્પા ફેમ અભિનેત્રી સમંથા એક ફિલ્મ માટે 3 થી 5 કરોડ રૂપિયા લે છે.
Published at : 17 Jun 2022 08:47 AM (IST)
આગળ જુઓ





















