શોધખોળ કરો
Ashram 3: નૉ મેકઅપ વાળી ‘પમ્મી’ને રિયલ લાઇફમાં જોઇને તમારો પર છુટી જશે પરસેવો, જુઓ Photos
ફાઇલ તસવીર
1/6

Ashram 3: ‘બાબા નિરાલા’ કા બદનામ આશ્રમ એકવાર ફરીથી તમામ લોકો માટે ફરીથી ખુલી ગયો છે. MX પ્લયેર પર રિલીઝ થતાંની સાથે જ ‘આશ્રમ 3’ આશા પ્રમાણે છવાઇ ગયો છે. આની સાથે જ આના તમામ સ્ટારકાસ્ટ પણ લાઇમલાઇટમાં આવી ગયા છે. આમાંની એક છે અદિતિ પોહનકર.
2/6

‘આશ્રમ’ સીરીઝમાં પમ્મીની ભૂમિકા નિભાવનારી અદિતિ પોહનકર ઓનસ્ક્રીમ બિલકુલ વિના મેકઅપે જોવા મળે છે. પણ જો ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અંદાજ દરેકનો ચોંકાવી જાય છે.
Published at : 04 Jun 2022 07:48 AM (IST)
આગળ જુઓ





















