નીલમ ગિરીને ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીની સોશિયલ મીડિયા ક્વિન કહેવામાં આવે છે. ટ્રેન્ડિંગ ફોટો અને વીડિયો શેર કરીને નીલમે થોડા જ સમયમાં ઘણું નામ કમાઈ લીધું છે.
2/7
ક્યારેક સાદગી બતાવીને તો ક્યારેક પોતાની પ્રેમભરી નજરોથી પોતાની જાળમાં ફસાવીને નીલમ લાખો દિલોને પોતાના દિવાના બનાવી ચુકી છે.
3/7
ફક્ત ઈંડિયન જ નહી વેસ્ટર્ન લૂકમાં પણ પોતાની ગ્લેમરસ અદાઓથી લોકોના દિલ જીતે છે નિલમ
4/7
નિલમ ક્રોપ ટોપની શોખીન છે. તેના ઈંસ્ટા પર નજર નાંખીએ તો તેનો દર બીજો ફોટો તમને ક્રોપ ટોપમાં જોવા મળશે.
5/7
સાડી પહેરીને જ્યારે નીલમે પોતાની પાતળી કમર લચકાવી તો તેને ચાહકોની નજર પર ત્યાં પહોંચી ગઈ હતી.
6/7
ઈંસ્ટાગ્રામ પર રીલ બનાવતી વખતે નિલમ એકથી એક ચઢીયાતા એક્સપ્રેશન આપતી નજરે પડે છે.
7/7
આમ તો નિલમ પર દરેક રંગ ખુબ જ સુંદર લાગે છે. પરંતુ લાલ રંગમાં તેને નિખાર ખિલી ઉઠે છે