શોધખોળ કરો
Nusrat Jahan Pics: બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ પિંક સાડીમાં ફોટોશુટ કરાવી ચાહકોનું દિલ જીત્યું
નુસરત જહાં
1/6

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ ગુલાબી સાડીમાં તેના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા હતા.
2/6

આ ફોટામાં નુસરતે ગુલાબી સાડી સાથે બ્રોકેડ બ્લાઉઝ પહેર્યું છે. સાથે જ ખુલ્લા વાળ અને સુંદર જ્વેલરી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
Published at : 31 May 2022 03:48 PM (IST)
આગળ જુઓ




















