શોધખોળ કરો
ફિલ્મોમાં એન્ટ્રી કરતા અગાઉ આ કામ કરતા હતા તમારા ફેવરિટ સાઉથના સ્ટાર્સ
South Actors Odd Jobs: એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા સાઉથ એક્ટર્સે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ચાલો જાણીએ કે તમારા મનપસંદ સ્ટાર્સે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા શું કરતા હતા.
![South Actors Odd Jobs: એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા સાઉથ એક્ટર્સે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ચાલો જાણીએ કે તમારા મનપસંદ સ્ટાર્સે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા શું કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/8fae692048ed9746b07b8c48c7dceb88170893121473174_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/8
![South Actors Odd Jobs: એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા સાઉથ એક્ટર્સે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ચાલો જાણીએ કે તમારા મનપસંદ સ્ટાર્સે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા શું કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/4efdd2f969559e8b1c92e99f32ded48e867da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
South Actors Odd Jobs: એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા સાઉથ એક્ટર્સે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ચાલો જાણીએ કે તમારા મનપસંદ સ્ટાર્સે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા શું કરતા હતા.
2/8
!['KGF' સ્ટાર યશ આજે ભલે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા તે બેકસ્ટેજ વર્કર હતો અને તેના પિતા બસ ડ્રાઈવર હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/3fb5ed13afe8714a7e5d13ee506003dde431e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'KGF' સ્ટાર યશ આજે ભલે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા તે બેકસ્ટેજ વર્કર હતો અને તેના પિતા બસ ડ્રાઈવર હતા.
3/8
![આ યાદીમાં દક્ષિણના દિગ્ગજ અભિનેતા અજીત કુમારનું નામ પણ સામેલ છે. ફિલ્મોમાં આવતા પહેલા તે મિકેનિક તરીકે કામ કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/f99687dd719c4e8bc6a39e946c3d9ef74984e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાદીમાં દક્ષિણના દિગ્ગજ અભિનેતા અજીત કુમારનું નામ પણ સામેલ છે. ફિલ્મોમાં આવતા પહેલા તે મિકેનિક તરીકે કામ કરતા હતા.
4/8
![વિજય સેતુપતિએ પણ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે દુબઈમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. એવું કહેવાય છે કે તેમના માથા પર 10 લાખ રૂપિયાની લોન હતી, જે ચૂકવવા માટે તેમણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/2de40e0d504f583cda7465979f958a98a924c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજય સેતુપતિએ પણ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે દુબઈમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. એવું કહેવાય છે કે તેમના માથા પર 10 લાખ રૂપિયાની લોન હતી, જે ચૂકવવા માટે તેમણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
5/8
!['કંતારા' સ્ટાર રિષભ શેટ્ટી ફિલ્મોમાં આવતા પહેલા પાણીની બોટલ વેચતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/135007e7085979a7d5b41ce54c0e54d79a4bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'કંતારા' સ્ટાર રિષભ શેટ્ટી ફિલ્મોમાં આવતા પહેલા પાણીની બોટલ વેચતા હતા.
6/8
![આજે વિજય દેવરાકોંડાની અદ્ભુત ફેન ફોલોઈંગ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનય પહેલા તેણે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મોની સફર તેના માટે સરળ ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/fac4ef5554f69012fe38d2f1d4e245a6af60c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે વિજય દેવરાકોંડાની અદ્ભુત ફેન ફોલોઈંગ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનય પહેલા તેણે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મોની સફર તેના માટે સરળ ન હતી.
7/8
![એક્ટર બનતા પહેલા અલ્લુ અર્જુન એનિમેટરની નોકરી કરતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/e4bde0eb46b8f32ef4b4207f5344b4d42dd49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટર બનતા પહેલા અલ્લુ અર્જુન એનિમેટરની નોકરી કરતો હતો.
8/8
![ફિલ્મોમાં આવતા પહેલા રજનીકાંત બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. પછી એક દિવસ તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી અને પછી તેનું નસીબ ચમક્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/86c3cbc8cde622a8c725d89a88bdcb96f193e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મોમાં આવતા પહેલા રજનીકાંત બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. પછી એક દિવસ તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી અને પછી તેનું નસીબ ચમક્યું હતું
Published at : 26 Feb 2024 12:38 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Famous South Indian ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Actors ABP News Live South Actors Odd Jobsવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)