શોધખોળ કરો
મૉડલ અચાનક આખેઆખી નગ્ન થઇને પહોંચી ગઇ શૉપિંગ મૉલમાં, ને પછી પુરુષો સાથે શું કર્યુ તો ગાર્ડે ધક્કા મારીને બહાર કાઢી મુકી, તસવીરો..........
francia_james
1/6

નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને આશ્ચર્ચચકિત થઇ રહ્યાં છે, ખરેખરમા આ વીડિયો એક મૉડલનો છે, અને તે અચાનક એક ભીડભાડ વાળા મૉલમાં લોકોની વચ્ચે એકદમ ન્યૂડ થઇને એટલે કે કપડાં પહેર્યા વિના પહોચી ગઇ છે.
2/6

ખરેખરમાં, અમેરિકાના મિયામીના એક મૉલમાં એક્ટ્રેસ અને મૉડલ શૉપિંગ મૉલમાં ન્યૂડ થઇને પહોંચી હતી. આ મૉડલનુ નામ છે ફ્રાન્સિયા જેમ્સ, ફ્રાન્સિયા જેમ્સ પ્લેયબૉય મૉડલ પણ છે.
Published at : 07 Dec 2021 12:56 PM (IST)
આગળ જુઓ





















