શોધખોળ કરો
Photos: આ પાકિસ્તાની મૉડલની આગળ ફિકી છે બૉલીવુડની હીરોઇનો, તસવીરો જોઇને તમે પણ કહેશો 'એકદમ હૉટ'
ફાઇલ તસવીર
1/9

Pakistani Model Mathira Mohammad, જ્યારે પણ પાકિસ્તાનની મૉડલકે હીરોઇનનું સાંભળીએ છીએ તો તમારા મનમાં સૂટ સલવાર કે કંઇક ફૂલ કવર્ડ પહેરેલી છોકરીઓ જ આવે છે, પરંતુ આજે અમે તમને પાકિસ્તાનની એવી મૉડલને મળાવી ઓ છીએ જે એટલી બૉલ્ડ છે કે ભારતની બૉલીવુડ એક્ટ્રેસીસ પણ તેની આગળ ફિકી પડી જાય છે.
2/9

મળો આને, આ છે પાકિસ્તાનની ફેમસ મૉડલ Mathira Mohammad. મથિરા પાકિસ્તાનની જાણીતી મૉડલ છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
Published at : 06 Jul 2022 12:08 PM (IST)
આગળ જુઓ





















