શોધખોળ કરો
Pawan Kalyan અને Chiranjeevi એ અચાનક પકડ્યો પીએમ મોદીનો હાથ, પછી જે થયું... તે વાયરલ છે, જુઓ
Pawan Kalyan Oath Ceremony: સાઉથ સ્ટાર પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની પીઠાપુરા સીટ પરથી ચૂંટણી જીતીને રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. તેમણે આજે પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
શપથ સમારોહ દરમિયાન પવન કલ્યાણ અને ભાઈ ચિરંજીવીએ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા. આ પછી તેણે કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા.
1/7

પીએમ મોદી ઉપરાંત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પણ પવન કલ્યાણ સાથે મંચ પર હાજર હતા.
2/7

આ દરમિયાન પવન અને ચિરંજીવીએ કંઈક એવું કર્યું કે બધા જોતા જ રહી ગયા. આ પછી, શપથ સમારોહમાંથી પીએમ મોદી સાથે બંને સ્ટાર્સની તસવીરો વાયરલ થવા લાગી.
Published at : 12 Jun 2024 07:06 PM (IST)
આગળ જુઓ





















