શોધખોળ કરો
Photos: સ્ટાર સિંગર રિહાનાનુ શાનદાર પરફોર્મન્સ, પ્રેગનન્ટ હોવા છતાં કર્યુ સ્ટેજ પરફોર્મ, જુઓ તસવીરો
સિંગર રિહાના એકદમ ખાસ અંદાજમાં ઓસ્કાર એવૉર્ડ્સમાં પોતાની હાજરીને નોંધાવી હતી.

ફાઇલ તસવીર
1/8

Oscar 2023: 95માં એકેડમી એવૉર્ડ્સની રેડ કાર્પેટ પર પોતાના બેબી બમ્પની સાથે પરફોર્મ કરીને રિહાનાએ તમામ લાઇમલાઇટ પોતાના નામે કરી લીધી છે. તે ઓસ્કાર નથી જીતી શકી પરંતુ પોતાના ફેન્સના દિલ જીતવામાં જરૂર સફળ થઇ શકી છે.
2/8

સિંગર રિહાના એકદમ ખાસ અંદાજમાં ઓસ્કાર એવૉર્ડ્સમાં પોતાની હાજરીને નોંધાવી હતી. જલદી જ માં બનનારી રિહાના આ દરમિયાન પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ હતી.
3/8

પ્રેગનન્ટ રિહાનાએ પોતાના દમદાર પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી અને પોતાના ફેન્સ અને ત્યાં હાજર રહેલા લોકોનું દિલ જીતી લીધુ હતુ.
4/8

પોતાના પરફોર્મન્સ માટે રિહાનાએ બ્લેક રંગના આ સુંદર આઉટફિટને પસંદ કર્યો હતો, જેને તેને ડાયમન્ડ્સની સાથે પેર કર્યો હતો.
5/8

આ દરમિયાન રિહાનાએ માર્વલ્સની પિલ્મ 'બ્લેક પેન્થરઃ વકન્ડા ફૉરેવર'થી પોતાના સિંગલ 'લિફ્ટ મી અપ' પરફોર્મ કર્યુ અને સ્ટેજ પર આગ લગાવી દીધી.
6/8

બ્લેક પેન્થરઃ વકન્ડા ફૉરેવરના ગીત 'લિફ્ટ મી અપ' ઓસ્કાર 2023 માટે બેસ્ટ સૉન્ગ કેટેગરીમાં નૉમિનેશન મળ્યુ હતુ.
7/8

જોકે રિહાનાને આ એવૉર્ડ નથી મળ્યો અને આરઆરઆર ફિલ્મના ગીત નાટૂ નાટૂને આ માટે ઓસ્કાર મળ્યો છે.
8/8

ઉલ્લેખનીય છે કે, રિહાની, ASAP રૉકીની સાથે એક બાળકની આશા કરી રહી છે, અને તે પોતાના પહેલા બાળકને જલદી જન્મ આપશે.
Published at : 15 Mar 2023 04:50 PM (IST)
View More
Advertisement