શોધખોળ કરો
હૉટ અંદાજમાં ઘરમાંથી બહાર નીકળી બૉલીવુડ એક્ટ્રેસ, સ્ટાઇલિશ અંદાજમાં ફ્લૉન્ટ કરી પાતળી કમર, જુઓ તસવીરો
fatima_sana_sheikh
1/11

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ફાતિમા સના શેખે તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન ફાતિમા સના શેખની કેટલીક તસવીરો અમે તમને બતાવી રહ્યાં છીએ. (Photo Credit: Manav Manglani)
2/11

તસવીરોમાં તમે જોઇ શકો છો કે શિમરી શોર્ટ ટૉપ અને લાઇટ બ્લૂ ડેનિમમાં અભિનેત્રીની સ્ટાઇલ જોવા લાયક હતી. (Photo Credit: Manav Manglani)
Published at : 16 Apr 2021 02:44 PM (IST)
આગળ જુઓ





















