શોધખોળ કરો
લગ્નની વિધિ દરમિયાન બુમરાહ સંજના પરથી નજર ન હતા હટાવી શકતા, જુઓ હલ્દીથી માંડીને ફેરા સુધીની તસવીરો
બુમરાહ- સંજનાના મેરેજની અનસીન તસવીર
1/10

ક્રિકેટર જસપ્રીત બુમરાહે 15 માર્ચે ટીવી એન્કર સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા. બંનેએ ગોવાના સુંદર ડેસ્ટિનેશનમાં લગ્ન કર્યો. આ કપલના લગ્નની કેટલીક અનસીન તસવીરો સામે આવી છે. લગ્નમાં જસપ્રિત એટલી સુંદર દેખાતી હતી કે, બુમરાહ તેના પરથી નજર ન હતા હટાવી શકતા,. જુઓ તસવીરો
2/10

જસપ્રિત અને સંજનાની મહેંદી સેરેમનીની તસવીર સામે આવી છે. તેમાં સંજના ખળખળાટ હસતી જોવા મળી રહી છે. તેમના હાથમાં સુંદર મહેંદી પણ જોવા મળી રહી છે.
Published at : 16 Mar 2021 03:02 PM (IST)
આગળ જુઓ




















