શોધખોળ કરો
Jennifer Lopezથી લઇને Sushmita Sen સુધી, આ 6 હિરોઇનોએ મિરર સેલ્ફીમાં બતાવ્યો પોતાનો બૉલ્ડ બિકીની લૂક
મિરર સેલ્ફીમાં બૉલ્ડ બિકીની લૂક
1/7

મુંબઇઃ બૉલીવુડ અને હૉલીવુડ એક્ટ્રેસ પોતાની સ્ટાઇલ અને ફેશનથી લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. તે પોતાની બૉલ્ડનેસથી માહોલને ગરમ કરી દે છે. અહીં અમે તમને જેનિફર લૉપેઝથી લઇને કિમ કર્દાશિયન અને દિશા પટ્ટણી સહિતની તે હીરોઇનોની તસવીરો બતાવી રહ્યાં છીએ, જે મિરર સેલ્ફી દ્વારા પોતાનો બિકીની લૂક ફ્લૉન્ટ કરી રહી છે.
2/7

સ્પ્લિટ્સવિલા 13ની હૉસ્ટ સની લિયોની પોતાના ફિગરને ફ્લૉન્ટ કરતી રહે છે, અને કેટલાય લોકોને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આ તસવીરોમાં સનીએ ફ્લૉરલ બિકીની પહેરેલી છે, અને પોતાના કર્વ્સ બતાવ્યા છે.
Published at : 30 May 2021 12:32 PM (IST)
આગળ જુઓ





















