શોધખોળ કરો
રાહુલ વૈદ્યે કેપટાઉન જતા પહેલા ખરીદી મોંઘીદાટ સ્વેંકી કાર, તસવીરો શેર કરીને બોલ્યો- આના માટે ખુબ મહેનત કરી.......
Rahul_Vaidya
1/6

મુંબઇઃ બિગ બૉસ 14 ફેમ રાહુલ વૈદ્યે એક નવી કાર ખરીદી છે. પોતાની આ નવી કારની સાથે રાહુલ વૈદ્યે કેટલીય તસવીરો ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે પોતાની સ્વેંકી કારની સાથે અલગ અલગ પૉઝ આપતો દેખાઇ રહ્યો છે.
2/6

રાહુલ વૈદ્યનુ કહેવુ છે કે આ કારને ખરીદવા મટે તેને સખત મહેનત કરી છે.
Published at : 05 May 2021 12:42 PM (IST)
આગળ જુઓ





















