શોધખોળ કરો
Photos: બાથરૉબમાં એકદમ હૉટ લૂક આપતી દેખાઇ Neha Kakkar, પતિ રોહનપ્રીત સિંહે આપ્યુ આવુ રિએક્શન.......

Neha_Kakkar
1/6

મુંબઇઃ બૉલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બાથરૉબમાં દેખાઇ રહી છે. તસવીરોમાં નેહા કક્કડ એકદમ હૉટ લાગી રહી છે. નેહાના આ અવતાર પર લોકો ખુબ રિએક્ટ કરી રહ્યાં છીએ. સોશ્યલ મીડિયા પર તેની આ ખાસ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ એકથી એક ચઢિયાતી તસવીરો.......
2/6

તસવીરોને શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું- ગુડ મૉર્નિંગ, શાવર થઇ ગયુ. ચાલો દિવસની શરૂઆત કરીએ ચાની સાથે......
3/6

વ્હાઇટ કલરના બાથરૉબમાં નેહા ખરેખરમાં સુંદર લાગી રહી છે.
4/6

નેહા કક્કડના પતિ રોહનપ્રીત કૌરે પણ કૉમેન્ટ કરતા તેને એકદમ સુંદર બતાવી છે. નેહાની તસવીરો પર તેના ભાઇ અને સિંગર ટૉની કક્કડે પણ કૉમેન્ટ કરી છે.
5/6

રોહનપ્રીત નેહાને ખુબ સપોર્ટ કરે છે, અને સમય સમય પર તેની પ્રસંશા પણ કરે છે.
6/6

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નેહા કક્કડ અને રોહિનપ્રીત સિંહ થોડાક સમય સુધી ડેટ કર્યા બાદ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.
Published at : 02 Jul 2021 10:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
આઈપીએલ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
