શોધખોળ કરો
શોભિતા ધૂલિપાલાથી લઇને શમા સિકંદર સુધી, આ 10 બૉલીવુડ અભિનેત્રીઓએ OTT પર બૉલ્ડ સીન આપીને મચાવી છે ધમાલ, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રીઓએ OTT પર
1/7

મુંબઇઃ શોભિતા ધૂલિપાલાએ મેડ ઇન હેવનમાં શાનદાર એક્ટિંગ કરીને ખુદને સાબિત કરવામાં કોઇ કસર નથી છોડી.
2/7

પ્રિયા બેનર્જી વેબ-સીરીઝ બેકાબૂમાં એકદમ બૉલ્ડ લૂક્સ આપ્યા. પોતાના નવા અવતારના કારણે તેને દર્શકોનુ દિલ જીતીને અલગ ઓળખ બનાવી છે.
3/7

ટીવી શૉ જમાઇ રાજામાં વહુનો રૉલ નિભાવનારી નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ-સીરીઝ ટ્વીસ્ટેડમાં એક બહુજ બૉલ્ડ અને પડકારજનક ભૂમિકા નિભાવી. પોતાની સુંદર બૉડીને ફ્લૉન્ટ કરીવાથી લઇને લેસ્બિયન સીન કરવા સુધી, તેને દરેક સ્ટેપ પર ખુદને સાબિત કરી. તેને ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.
4/7

દિવ્યા અગ્રવાલ રાગિની એસએમએસ રિટર્ન્સ પાર્ટ 2માં દેખાઇ અને તેને પોતાના હૉટ અંદાજથી ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી.
5/7

કુબ્રા સૈતે સેક્રેડ ગેમ્સમાં એક ટ્રાન્સઝેન્ડરનો રૉલ કર્યો છે. આ વેબ-સીરીઝમાં તેને એકદમ બૉલ્ડ લૂક્સ આપ્યા. કુક્કૂના રૂપમાં તેનો નવો અવતાર પણ લોકોને ખુબ પસંદ આવ્યો.
6/7

વેબ-સીરીઝ માયામાં પોતાના બૉલ્ડ અવતારમાં શમા સિકંદરે એક અલગ જ મુકામ હાંસલ કર્યો. તેને એક એવી મહિલાની ભૂમિકા નિભાવી, જેને પોતાની યૌન કલ્પનાઓને પુરી કરવાની કોશિશ કરી.
7/7

બાની જે એ વેબ-સીરીઝ ફૉર મૉર શૉટ્સ પ્લીઝમાં એક બાય-સેક્યૂઅલની ભૂમિકા નિભાવી અને કેટલાક બૉલ્ડ લેસ્બિયન સીન આપ્યા. તેને પોતાની એક્ટિંગ માટે કેટલાય પુરસ્કાર જીત્યા.
Published at : 28 May 2021 10:12 AM (IST)
આગળ જુઓ
Advertisement