શોધખોળ કરો
In Pics: સારા અલી ખાને બેકલેસ બ્લાઉઝમાં કરાવ્યુ ફોટોશૂટ, ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
સારા અલીખાનનું લેટેસ્ટ ફોટોશૂટ
1/7

બોલિવૂડ અભિનેત્રી સારા અલીખાન તેમના લેટેસ્ટ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. સારાએ સફેદ રંગના ચોલી શૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેમનું બ્લાઉઝ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. જુઓ સારાની ફોટોશૂટની ખૂબસૂરત તસવીરો
2/7

તસવીરોમાં આપ જોઇ શકો છો કે ખૂબ જ સુંદર રીતે સારા અલી ખાન પોઝ આપી રહી છે અને જબરદસ્ત અંદાજમાં બેક ફ્લોન્ટ કરી રહી છે.
Published at : 31 Mar 2021 08:35 AM (IST)
આગળ જુઓ





















