શોધખોળ કરો
બ્લેક ટ્રાન્સપરન્ટ સૂટમાં પ્રિયંકા ચોપડાએ બતાવ્યો સિઝલિંગ લૂક, ગ્લેમરસ પૉઝ જોઇને ફેન્સ થયા દિવાના..........
Priyanka_Chopra
1/6

Priyanka Chopra Instagram Photo: બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હવે બૉલીવુડ (Hollywood) ની પણ સુપર એક્ટ્રેસ બની ચૂકી છે. તેની પાસે કેટલાય મોટા મોટા પ્રૉજેક્ટ્સ છે. જલદી પ્રિયંકા ચોપડા (Priyanka) મેટ્રિક્સ (Matrix)માં દેખાશે. આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાએ ટ્રાન્સપરન્ટ પેન્ટ સૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે.
2/6

લેટેસ્ટ ફોટોશૂટમાં પ્રિયંકા ચોપડાનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપડાના આ નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
Published at : 17 Dec 2021 03:29 PM (IST)
આગળ જુઓ





















