શોધખોળ કરો
Pics: વાણી કપૂરે એવોર્ડ ફન્કશનમાં પોતાના હૂસ્નનો બતાવો જલવો, ઓફ શૉલ્ડર ગાઉન પહેરીને આ રીતે દેખાઇ
Vaani Kapoor Photos: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, હવે તેનો નવો લૂક સામે આવ્યો છે,
ફાઇલ તસવીર
1/8

Vaani Kapoor Photos: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, હવે તેનો નવો લૂક સામે આવ્યો છે, મોડી રાત્રે એક એવોર્ડ ફન્ક્શનમાંથી તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

ઓફ શૉલ્ડર બ્લૂ ગાઉનમાં વાણી કપૂરની આ તસવીરો લૉયન ગૉલ્ડ એવોર્ડ ફન્ક્શનની છે, જ્યાં એક્ટ્રેસે પોતાના હૂસ્નનો જલવો બતાવ્યો છે.
Published at : 19 Oct 2022 11:34 AM (IST)
આગળ જુઓ





















