શોધખોળ કરો
Poonam Pandey Death: મુંબઈમાં આલીશાન મકાન અને ઘણી લકઝરી કાર્સ.... પૂનમ પાંડેની નેટવર્થ જાણીને ઉડી જશે હોશ
પૂનમ પાંડેના નિધનથી માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. અભિનેત્રી હવે આ દુનિયામાં નથી તે સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી, તેની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી છે.
![પૂનમ પાંડેના નિધનથી માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. અભિનેત્રી હવે આ દુનિયામાં નથી તે સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી, તેની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/d0e5757adad75b20839682f4f88d7a60170687494079776_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરથી નિધન થયું છે. અભિનેત્રીની પીઆર ટીમે પણ પૂનમના મૃત્યુની પુષ્ટિ કરી છે
1/6
![પૂનમ પાંડેના મૃત્યુ બાદ તેના વિશે અનેક પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે પૂનમ પાસે કેટલી પ્રોપર્ટી હતી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/18676ef08ac074cc2bb2faf4b74366b728e8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂનમ પાંડેના મૃત્યુ બાદ તેના વિશે અનેક પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે પૂનમ પાસે કેટલી પ્રોપર્ટી હતી?
2/6
![પૂનમ માત્ર અભિનેત્રી જ ન હતી પરંતુ તે મોડલિંગની દુનિયાનો લોકપ્રિય ચહેરો પણ હતી. આ સિવાય તે રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. આ જ કારણ છે કે આ અભિનેત્રી નાની ઉંમરમાં જ કરોડોની માલિક બની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/e27597e481e760fc9d726f152a1744fd113dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂનમ માત્ર અભિનેત્રી જ ન હતી પરંતુ તે મોડલિંગની દુનિયાનો લોકપ્રિય ચહેરો પણ હતી. આ સિવાય તે રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. આ જ કારણ છે કે આ અભિનેત્રી નાની ઉંમરમાં જ કરોડોની માલિક બની હતી.
3/6
![મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડે લગભગ 52 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક હતી. અભિનેત્રી પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે. જેને તેણે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/2537963c8f04a40b83e86708cb3d2d720d178.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડે લગભગ 52 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક હતી. અભિનેત્રી પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે. જેને તેણે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે.
4/6
![ઘર સિવાય પૂનમ પાસે ઘણી લક્ઝરી કાર પણ હતી. જેમાં BMW પણ સામેલ છે. પૂનમ લકઝુરિયસ લાઇફ જીવતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/60a20798ed1e360efcc74872e893be601869a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘર સિવાય પૂનમ પાસે ઘણી લક્ઝરી કાર પણ હતી. જેમાં BMW પણ સામેલ છે. પૂનમ લકઝુરિયસ લાઇફ જીવતી હતી.
5/6
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ નશા, લવ કી પેશન, માલિની એન્ડ કંપની, આ ગયા હીરો અને ધ જર્ની ઓફ કર્મા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તે ઘણા ટીવી શો અને રિયાલિટી શો લોકઅપમાં પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/bc72a448726ee335387c5f33ba804640cbef2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ નશા, લવ કી પેશન, માલિની એન્ડ કંપની, આ ગયા હીરો અને ધ જર્ની ઓફ કર્મા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તે ઘણા ટીવી શો અને રિયાલિટી શો લોકઅપમાં પણ જોવા મળી હતી.
6/6
![તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/ea8846730ad81607991ec259292e0c27f2002.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Published at : 02 Feb 2024 05:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)