શોધખોળ કરો
Wedding Anniversary: નિક-પ્રિયંકાના લગ્નને બે વર્ષ પૂરા, શેર કરી આ ખાસ તસવીરો, જુઓ
1/8

પ્રિયંકાએ આ તસ્વીર શેર કરીને લખ્યું કે, લગ્નના બે વર્ષ પૂરા થવાની શુભેચ્છા. હંમેશા મારો સાથ આપવા માટે આભાર, તમે મારી તાકાત છો, કમજોરી છો અને બધુ જ . હું તમને ખૂબજ પ્રેમ કરું છું.
2/8

2 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા અને નિકે ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. તે સિવાય રિસેપ્શન પાર્ટી સહિત સમગ્ર ઈવેન્ટની તવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















