શોધખોળ કરો
દીકરી માલતી સાથે એરપોર્ટ પર સ્પોર્ટ થઇ પ્રિયંકા ચોપરા, સ્ટાઇલ સાથે આપ્યા પોઝ
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા એક વૈશ્વિક આઇકોન છે. તેમણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ ખૂબ જાણીતી છે. હાલમાં અભિનેત્રીના તેની પુત્રી સાથેના એરપોર્ટના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
પ્રિયંકા ચોપરા
1/8

Priyanka Chopra Pics: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા એક વૈશ્વિક આઇકોન છે. તેમણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ ખૂબ જાણીતી છે. હાલમાં અભિનેત્રીના તેની પુત્રી સાથેના એરપોર્ટના ફોટા વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ તેના ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આ સમય દરમિયાન, અભિનેત્રીએ એક બહેન તરીકેની પોતાની બધી ફરજો નિભાવી અને બધી ધાર્મિક વિધિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ બધા વચ્ચે, અભિનેત્રી ગઈકાલે મોડી રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા તેની દીકરી માલતીને ગળે લગાવતી જોવા મળી.
2/8

પ્રિયંકા ચોપરા મોડી રાત્રે એરપોર્ટ પર ફૂલ સ્વેગ સાથે જોવા મળી હતી.
Published at : 19 Feb 2025 01:59 PM (IST)
આગળ જુઓ





















