શોધખોળ કરો
બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને રિચા ચઢ્ઢાએ કરાવ્યું બોલ્ડ ફોટોશુટ, ફોટોમાં જુઓ રિચાનો હોટ અંદાજ
રિચા ચઢ્ઢા
1/6

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. રિચા ચઢ્ઢા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ફુકરેની સિક્વલમાં વ્યસ્ત છે. આ દરમિયાન રિચાની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/6

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે એકદમ ગ્લેમરસ છે.
Published at : 05 Apr 2022 12:11 PM (IST)
આગળ જુઓ





















