શોધખોળ કરો
રીહાન્નાએ બોલ્ડ ડ્રેસ પહેરી ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
હોલિવૂડની જાણીતી સ્ટાર રિહાના બીજી વખત માતા બનવા જઈ રહી છે. રીહાન્ના તાજેતરમાં તેના બોયફ્રેન્ડ A$AP રોકી સાથે જોવા મળી હતી.
Rihanna
1/6

આ તસવીરોમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
2/6

હોલિવૂડની જાણીતી પોપ સિંગર્સમાંથી એક રિહાન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. એક પછી એક રિહાનાની તસવીરો સામે આવતી રહે છે.
Published at : 22 Jun 2023 02:33 PM (IST)
Tags :
Rihannaઆગળ જુઓ





















