શોધખોળ કરો
Avneet Kaur PHOTO: અવનીત કૌરે ચમકતા ક્રિસ્ટલ ગાઉનમાં ક્લિવેજ કર્યું ફ્લોન્ટ
Avneet Kaur Photos: ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર અવનીત કૌર પોતાની સુંદરતાની સાથે સાથે અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.
અવનીત કૌર
1/6

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
2/6

હવે અવનીતે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી શિમરી ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. જેમાં અવનીત ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
3/6

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે.
4/6

ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે. આજે તેણે મોટા પડદા સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે.
5/6

અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે. અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
6/6

અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી વખતે એક કિલર પોઝ આપ્યો છે.
Published at : 21 Nov 2025 05:03 PM (IST)
આગળ જુઓ
Advertisement





















