શોધખોળ કરો
Pics: વ્હાઇટ ટૉપ અને જીન્સમાં સારા તેંદુલકરનો જોવા મળ્યો ગૉર્ઝિયસ અવતાર, સ્માઇલ સાથે આપ્યા પૉઝ
સારાએ આ ટોપને બ્લુ જીન્સ સાથે પહેર્યું હતું. સારા હળવા મેકઅપ અને વાળમાં બન સાથે ખૂબ જ સુંદર લાગે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Sara Tendulkar Pics: સારા તેંદુલકરને તાજેતરમાં પેપરાઝીએ કેમેરામાં કેદ કર્યા હતા. આ દરમિયાન તેણીએ પૈપ્સને હસતાં હસતાં ઘણા પૉઝ આપ્યા. નીચે આપેલા ફોટોઝ જુઓ..... સારા તેંદુલકર ફિલ્મ ઉદ્યોગમાં ન હોવા છતાં પણ તે લાઈમલાઈટનો ભાગ બની રહે છે. તાજેતરમાં જ તે મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં સારા કેઝ્યૂઅલ લુકમાં જોવા મળી હતી. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
2/8

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા સ્ટાર છે. જે ઘણીવાર પોતાની સુંદરતા માટે સમાચારમાં રહે છે.
Published at : 24 Apr 2025 11:34 AM (IST)
આગળ જુઓ





















