શોધખોળ કરો
Sara Tendulkar Outing: શુભમન ગીનની બહેન સાથે જોવા મળી સારા તેંદુલકર, જુઓ આઇટિંગની તસવીરો
Sara Tendulkar Outing: સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અવારનવાર ચર્ચામાં રહે છે. એવા અહેવાલ છે કે, સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. જો કે સારા કે શુભમને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તસવીર ઇન્સ્ટામાંથી
1/7

Sara Tendulkar Outing: સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અવારનવાર ચર્ચામાં રહે છે. એવા અહેવાલ છે કે, સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. જો કે સારા કે શુભમને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
2/7

તાજેતરમાં સારાને શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ સાથે જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7

સારા અને શાહનીલની આ આઉટિંગ ટોક ઓફ ધ ટાઉન બની છે. બંને એક જ કારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વાતો કરતા જોવા મળ્યા હતા.
4/7

સારાના આઉટફિટની વાત કરીએ તો તેણે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો. સારા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ લુકને નો મેકઅપ લૂકથી કમ્પિલિટ કર્યો હતો.
5/7

શુભમનની બહેન વિશે વાત કરીએ તો, તેણે ગ્રે રંગની વન-પીસ કેરી કરી હતી. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા. મેચિંગ માસ્ક પણ પહેરવામાં આવ્યો હતો
6/7

સારા અને શુભમન ગિલના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે શુભમન સૈફ અલી ખાનની દીકરી સારાને ડેટ કરી રહ્યો છે.
7/7

જો કે, ત્યારબાદ કોફી વિથ કરણમાં સારા અલી ખાને પોતે જ ખુલાસો કર્યો હતો કે તે શુભમનને ડેટ કરી રહી નથી. તેણે એવો સંકેત પણ આપ્યો હતો કે તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. સારાએ કહ્યું હતું – સારા કા સારા દુનિયા ગલત હી સારા કી પીછે પડા હૈ
Published at : 21 Jan 2024 09:18 AM (IST)
આગળ જુઓ
Advertisement