શોધખોળ કરો

કોઇ આલિશાન મહેલથી કમ નથી Sunny Deolનુ મુંબઇમાં આવેલુ ઘર, આધુનિક કન્ટ્રૉલથી લઇ છત પર છે હેલિપેડ, જુઓ Pics.....

Sunny_Deol_

1/7
મુંબઇઃ પોતાના અઢી કિલોના હાથથી પાકિસ્તાનમાં જઇને હેન્ડ પમ્પ ઉખાડી દેનારા સની દેઓલને કોણ નથી ઓળખતુ. સની દેઓલ બૉલીવુડનો પૉપ્યૂલર હીરો છે. લોકોમાં તેનો ક્રેઝ હજુપણ દેખાઇ રહ્યો છે. જોકે, હવે સની દેઓલએ ફિલ્મોમાં કામ ઓછુ કરી દીધુ છે અને રાજનીતિમાં ઝંપલાવ્યુ છે. હાલ તે પંજાબના ગુરુદાસપુરમાંથી બીજેપીનો સાંસદ પણ છે. સની દેઓલ પંજાબ અને મુંબઇ બન્ને જગ્યાએ રહે છે. આજે અમે તમને સની દેઓલના રહેઠાણ વિશે માહિતી આપી રહ્યાં છીએ, તે મુંબઇમાં માલાબાર હિલ્સ જેવા પૉશ વિસ્તારમાં રહે છે, અહીં તેનો મહેલ જેવો બંગલો આવેલો છે, સની દેઓલ અહીં પત્ની પૂજા અને બન્ને દીકરા કરણ, રાજવીર અને માં પ્રકાશ કૌરની સાથે રહે છે.

2/7
સની દેઓલના ઘર કોઇના મહેલથી કમ નથી, તેની પાસે મુંબઇ ઉપરાંત પંજાબ અને યુકેમાં પણ એક બંગલો છે. તેના યુકે વાળા બંગલામાં કેટલીય વાર શૂટિંગ પણ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને તેના મુંબઇ વાળા ઘરની તસવીરો બતાવીશું. તેના ઘરમાં તમામ આધુનિક સુવિધાઓ છે, જેને જોઇને તમે પણ જોઇને દંગ રહી જશો.

3/7
સની દેઓલના શાનદાર ઘરમાં એકદમ હાઇ ક્વૉલિટીના કલરફૂલ ગ્લાસ લગાવેલા છે. જેના પર સૂરજની રોશની પડે છે, આ ઇન્દ્રધનુષની જેમ ચમકવા લાગે છે. તેના ઘરમાં કેટલીય હાઇટેક વસ્તુઓ અવેલેબલ છે, જેમ કે તેના ઘરમાં તમામ કન્ટ્રૉલ ફૂલી ઓટોમેટિક છે. ઘરની બહાર એક શાનદાર સ્વીમિંગ પૂલ છે જે દરિયા જેવો લાગે છે.

4/7
સની દેઓલનુ મુંબઇ વાળુ ઘર એટલુ મોટુ છે કે આમાં 50 લોકોનો પરિવાર આસાનીથી રહી શકે છે, તેના ઘરમાં જગ્યાની કમી નથી. મોટા મોટા રૂમની સાથે શાનદાર ગાર્ડન પણ છે.

5/7
સની દેઓલ કેટલો ફિટનેસ ફિક્ર છે એ તો બધા જાણે છે, એટલે તેના ઘરમાં જિમ હોવુ મોટી વાત નથી. ઘરમાં આલિશાન જિમ પણ છે. જેમાં આધુનિક જિમ ફેસિલિટી પણ છે. જેનાથી તે પોતાની ફિટનેસ વધારે છે.

6/7
તેના ઘરમાં જિમ ઉપરાંત એક મૂવી થિએટર પણ છે જેમાં કેટલાય લોકો એક સાથે બેસીને ફિલ્મ જોઇ શકે છે. આ ઉપરાંત તેના ઘરમાં બીજી કેટલીય સુવિધાઓ છે. તેને ઘરની છત પર હેલિપેડ પણ બનાવડાવ્યુ છે.

7/7
માલાબાર હિલ્સ પર બનેલુ આ ઘર બહારથી પણ ખુબ સુંદર દેખાય છે. તેના ઘરના રસ્તામાં મોટા મોટા પામ ટ્રી લગાવેલા છે , જે આલિશાન બંગલાને કુદરતીની નજીક લાવે છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલે 1983માં બેતાબથી ડેબ્યૂ કર્યુ હતુ, જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમૃતા સિંહે પણ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મ બાદ સની દેઓલે અર્જૂન, ત્રિદેવ, ઘાયલ, દામિની, ઘાતક, બોર્ડર જેવી કેટલીય સુપરહિટ ફિલ્મો કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Embed widget