શોધખોળ કરો
ઋત્વિક રોશનની હીરોઇને એક્સરસાઇઝ બાદ શેર કરી ટૉન્ડ બૉડી, ફિટનેસ જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો....
Pooja_Hagde
1/6

Pooja Hegde flaunts her toned midriff : પૂજા હેગડે (Pooja Hegde) સુંદર અને હૉટ એક્ટ્રેસમાંની એક છે. જે હાલમાં કેરિયરના શાનદાર તબક્કામાં છે. પૂજા હેગડે પોતાની સુંદરતા અને એક્ટિંગ સ્કિલ્સની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.
2/6

પૂજા હેગડે પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ સાથે સાથે પોતાની સુંદરતા, ફિટનેસ અને ફેશનને લઇને પણ જાણીતી છે. તેની ગણતરી સૌથી ફિટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, તે વર્કઆઉટ વિના એક દિવસ પણ નથી રહી શકતી.
Published at : 03 Sep 2021 11:23 AM (IST)
આગળ જુઓ




















