શોધખોળ કરો

આર્યન ખાન સાથે જોવા મળેલી આ પાકિસ્તાની એક્ટ્રેસ કોણ છે?

પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. નવા વર્ષ નિમિત્તે સાદિયા ખાને દુબઈમાં તેના મિત્રો સાથે ખાસ રીતે ઉજવણી કરી હતી.

ફોટોઃ ટ્વિટર

1/10

2/10
આર્યન ખાને પણ આ જ ન્યૂ યર પાર્ટીમાં હાજરી આપી હતી. આર્યન ખાનની સાદિયા સાથેની તસવીર ન્યૂ યર પાર્ટીમાંથી સામે આવી હતી.

3/10
આર્યન અને સાદિયા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આર્યન સાથેની સાદિયાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને ત્યારથી સાદિયા ખાન ચર્ચામાં આવી છે.

4/10
ઘણા લોકો સાદિયાને આર્યનની ગર્લફ્રેન્ડ સમજી લે છે પરંતુ એવુ નથી.

5/10
સાદિયા ખાન પાકિસ્તાની સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે. સાદિયા ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

6/10
સાદિયાએ તેના શો ખુદા ઔર મોહબ્બત, શાયદ, યારિયાંથી લોકપ્રિયતા મેળવી છે.

7/10
સાદિયા ખાન વાસ્તવિક જીવનમાં સુપર ગ્લેમરસ અને અદભૂત છે. સાદિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

8/10
ઇન્સ્ટાગ્રામ પર તેના 1.8 મિલિયન ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

9/10
સુંદરતાની સાથે સાથે ફિટનેસમાં પણ સાદિયા પાસે કોઈ જવાબ નથી. તે ઘણી તસવીરોમાં તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.

10/10
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખUnion Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદનUnion Budget 2025 : બજેટમાં શું થયું સસ્તુ, શું થયું મોંઘુ?Income Tax : નોકરિયાતને કયા ટેક્સ સ્લેબમાં સૌથી વધુ ફાયદો? શું કહે છે એક્સપર્ટ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget