શોધખોળ કરો
Priya Prakash Varrierએ બિકીની પહેરીની પાણીમાં લગાવી આગ, 'વિન્ક ગર્લ'ના ગ્લેમરસ અંદાજ પર ફેન્સ ફિદા......
Priya Prakash Varrier Bokini Photos: 'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર ફરીથી ચર્ચામાં છે, સાઉથ સ્ટાર્સે આ વખતે બિકીની અવતાર બતાવીને ફેન્સના દિલની ધડકનો તેજ કરી દીધી છે.
ફાઇલ તસવીર
1/9

Priya Prakash Varrier Bokini Photos: 'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર ફરીથી ચર્ચામાં છે, સાઉથ સ્ટાર્સે આ વખતે બિકીની અવતાર બતાવીને ફેન્સના દિલની ધડકનો તેજ કરી દીધી છે. તેને તાજેતરમાં જ હૉટ પૉઝ આપ્યા છે, જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
2/9

મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયર (Priya Prakash Varrier) એ ઇન્સ્ટાગ્રામ પર પૂલમાં નહાતા પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
Published at : 04 Oct 2022 10:45 AM (IST)
આગળ જુઓ




















