શોધખોળ કરો
Bold Print Love: બૉલ્ડ પ્રિન્ટના આઉટફિટમાં એકદમ ગ્લેમરસ લાગી દીપિકા પાદુકોણ, લૂક્સે કર્યા ફેન્સને પાગલ
Deepika
1/6

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ (Deepika Padukone) બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસીસમાંની એક છે. તેની દરેક સ્ટાઇલ ફેન્સને દિવાના કરી દે છે. દીપિકાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેના લૂક્સે ફેન્સને પાગલ કરી દીધા છે.
2/6

દીપિકાએ જો તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક અને વ્હાઇટ કલરના કૉમ્બિનેશનમાં દેખાઇ રહી છે. તેના આઉટફિટની પ્રિન્ટ ખુબ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ છે. આ તસવીરોમાં તે પોતાની દિલકશ અદાઓ બિખેરતી રહે છે.
Published at : 29 Oct 2021 04:50 PM (IST)
આગળ જુઓ




















