હોમફોટો ગેલેરીમનોરંજનટ્રાન્સપરન્ટ ગાઉનમાં Nikki Tamboli એ ફ્લોન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, અંદાજ જોઇ ફેન્સના ઉડ્યા હોશ
ટ્રાન્સપરન્ટ ગાઉનમાં Nikki Tamboli એ ફ્લોન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, અંદાજ જોઇ ફેન્સના ઉડ્યા હોશ
By : abp asmita | Updated at : 10 Feb 2022 11:51 AM (IST)
Nikki6
1/7
Nikki Tamboli Video : પ્રસિદ્ધ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બિગ બોસ 14માં નજર આવ્યા પહેલા તેના નામથી કોઈ પરિચિત નહોતું, પરંતુ હવે એક્ટ્રેસ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે.
2/7
નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. એક્ટ્રેસની તસવીરો પણ ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવે છે.
3/7
હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં નિક્કી ટ્રાન્સપરન્ટ ગાઉનમાં પોતાનું પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે.
4/7
તેમજ તેની દિલકશ અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો તેણે પોતાના ઇન્સ્ટા પેજ પર શેર કર્યો છે.
5/7
આ વીડિયોમાં એક્ટ્રેસે લાઇટ બ્લૂ કલરનું ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે. જેમાં તે પોતાનું બોડી ફ્લોન્ટ કરી રહી છે.
6/7
ડ્રેસ સાથે એક્ટ્રેસે હેવી મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ આવી રહી છે.
7/7
નિક્કી તંબોલી સાઉથ એક્ટ્રેસ છે. જોકે, તેની ફિલ્મી કેરિયર બહુ લાંબી નથી. 2019માં નિક્કી બિગ બોસ 14માં નજર આવી હતી. જ્યાં તે રનરઅપ રહી હતી. આ પછી તે રોહિત શેટ્ટીના ખતરો કે ખિલાડીનો હિસ્સો પણ બની હતી.