તસવીર પોસ્ટ કર્યાં બાદ લાખો યુઝર્સે તસવીરને લાઇક કરી છે. તમામ તસવીર ઇન્સ્ટા્ગ્રામ પરથી લેવાઇ છે.
2/6
એક ફેન્સે લખ્યું કે, “43 વર્ષની હોવા છતાં પણ આજે પણ ગોર્જિયશ દેખાય છે. આજની હિરોઇનને દરેક રીતે માત આપવા સક્ષમ છે”
3/6
સુરેખાએ સ્વિમિંગ પુલની તેમની બીકિનીમાં હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમની આ તસવીરને યુઝર્સ લાઇક કરી રહ્યાં છે. કેટલાક ફેન્સે તેમના લૂકની પ્રશંસા પણ કરી છે.
4/6
ફિલ્મ માસ્ટરનો એક સીન ડિલિટ કરી દેવાયો છે. જો કે સુરેખાનો આ સીન હાલ વાયરલ થયો છે. ફિલ્મમાં તે માતાની ભૂમિકા અદા કરી રહી હતી, જેનો દીકરો કોલેજ સ્ટૂડન્ટ હોય છે અને તેની ખરાબ વર્તનની ફરિયાદ આવતા વિજય તેમના દીકરાને મારે છે. ત્યાર બાદ સુરેખા પણ તેમના દીકરાને મેથીપાક આપે છે. આ સીન ફિલ્મમાંથી ડિલિટ કરી દેવાયો છે. જે વાયરલ થયો છે.
5/6
થાલાપથી વિજયની ફિલ્મ ‘માસ્ટર આ વર્ષમાં રીલિઝી થઇ. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે. જેને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી જીવંત કરી દીધી છે. તેવું કહીએ તો ચાલે. આ ફિલ્મમાં સુપર સ્ટાર સાઉથ એક્ટ્રેસ સુરેખા વાણીએ કામ કર્યું છે. જો કે ફિલ્મ ‘માસ્ટર’ માંથી એક સીન ડિલિટ કરી દેવાયો હતો. જે હાલ વાયરલ થયો છે.
6/6
સાઉથની અભિનેત્રી સુરેખા વાણીની આ વર્ષે આવેલી તમિલ ફિલ્મ ‘માસ્ટર’ ચર્ચાંમાં છે, ફિલ્મ સુપર હિટ સાબિત થઇ છે. જો કે આ ફિલ્મમાંથી તેમનો એક સીન કાઢી દેવાયો છે. જે હાલ વાયરલ થયો છે.