શોધખોળ કરો
South Actress Unmarried: લાખો લોકોની ક્રશ છે આ સાઉથની હિરોઈનો, પરંતુ હજી સુધી છે કુંવારી...
File Image
1/6

જે રીતે લોકોમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે તે જ રીતે દક્ષિણ ભારતીય કલાકારોની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે. તે જ સમયે, ચાહકો પણ સાઉથના સ્ટાર્સ વિશે બધું જાણવામાં રસ ધરાવે છે. ત્યારે, આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ કે જેમણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લાખો લોકોના દિલ જીત્યા છે, પરંતુ તેમને હજુ સુધી તેમના સપનાનો રાજકુમાર નથી મળ્યો, તેથી તેઓ હજી પણ કુંવારી છે.
2/6

બાહુબલી ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ દેવસેનાના રોલમાં પોતાના જોરદાર અભિનયનો જાદુ કર્યો હતો. તે ઘણી સારી ફિલ્મોમાં જોવા મળી છે. 40 વર્ષની અનુષ્કાએ હજુ લગ્ન કર્યા નથી. જો કે, તેનું નામ અભિનેતા પ્રભાસ સાથે ઘણી વખત જોડવામાં આવ્યું છે. જોકે, બંને હંમેશા આ વાતને નકારી રહ્યાં છે.
Published at : 22 May 2022 10:14 PM (IST)
આગળ જુઓ





















