શોધખોળ કરો
Photos: ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરીને તમન્ના ભાટિયાએ બતાવ્યો ગ્લેમરસ અવતાર, તસવીરોમાં જુઓ........
ફાઇલ તસવીર
1/7

Tamannaah Bhatia Pics: સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તમન્ના ભાટિયાનુ નામ સાઉથની ટૉપની અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે.
2/7

તમન્ના ભાટિયાએ (South Actress) સાઉથમાં એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મ બાહુબલી પાર્ટ વનમાં તમન્ના ભાટિયાએ ખુબ વાહવાહી લૂંટી હતી.
Published at : 05 Jun 2022 01:07 PM (IST)
આગળ જુઓ




















