શોધખોળ કરો
પાર્ટી પ્રેમી છે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના દિકરાની ફ્રેન્ડ મુનમુન ધમેચા, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
1/8

એનસીબીએએ કૉર્ડેલિયા ક્રૂઝ જહાજ પર દરોડા પાડીને ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યો છે. જેમાં બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની સાથે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક નામ હતુ મુનમુન ધમેચા. હાલમાં મુનમુન ધમેચાનુ નામ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાએ ચઢ્યુ છે, જાણો કોણ છે મુનમુન ધમેચા.
2/8

મુનમુન ધમેચાની વાત કરીએ તો આર્યન ખાનની સારી એવી દોસ્ત છે અને તે એક ફેશન મૉડલ છે. મુનમુન ધમેચા અને આર્યન વચ્ચે બીજો શો સંબંધ છે તે બહાર નથી આવ્યુ.
Published at : 04 Oct 2021 04:26 PM (IST)
આગળ જુઓ





















