શોધખોળ કરો
Monalisa Photo: ગ્રેસ અને ગ્લેમરનું કોમ્બિનેશન, બોડીકોન ડ્રેસમાં મોનાલિસાએ લગાવી આગ
Monalisa Photo: ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.
મોનાલિસા
1/8

ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.
2/8

તો બીજી તરફ, હવે બોલ્ડ અભિનેત્રી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કર્યા છે જે લોકોના હોશ ઉડી રહ્યા છે.
Published at : 21 Dec 2025 03:21 PM (IST)
આગળ જુઓ
Advertisement





















